Teacher District Transfer Portal 2026 - Round 2
સુચનાઃ-
નડિયાદ નગર શિક્ષણ સમિતિ ધોરણ:-૧ થી ૫ અને ૬ થી ૮ માટે ખાલી જગ્યાની વિગતો અપલોડ કરવામાં થયેલ વિસંગતતા અંગે AO- નડિયાદ દ્વારા રજુ કરેલ દરખાસ્તની વિગત ધ્યાને લેતા નડિયાદ નગરની ખાલી જગ્યામાં ફેરફાર થયેલ છે જે ધ્યાને લેશો
આ કચેરીના તાઃ- ૩૦/૦૪/૨૦૨૬ના પત્રથી પ્રસિધ્ધ સમયપત્રક મુજબ જિલ્લા ફેર બદલી માટે અરજદાર શિક્ષકે અરજી કરવા માટે તાઃ-૦૨/૦૬/૨૦૨૬ થી તાઃ-૦૩/૦૬/૨૦૨૬ દરમ્યાનનો સમય નિયત કરેલ હતો. જેમાં ફેરફાર કરી જિલ્લા ફેર બદલી(ઓનલાઇન) કેમ્પના સામાન્ય તબક્કા માટે ઓનલાઇન અરજી કરવા સુધારેલ સમયપત્રક મુજબ તાઃ- ૦૮/૦૬/૨૦૨૬ થી તાઃ- ૧૦/૦૬/૨૦૨૬ દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકાશે. જેની ખાસ નોંધ લેશો.